Category: લોકવાર્તા

સિંહ સરીખા સાવજ ધાખડા ની વાત.

આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે …

લાખાનો કિલવો

વણઝારાની વણઝાર નજરે પડે ને લાખો વણઝારો યાદ આવી જાય. લાખો એટલે એ વેળાનો લાખેણો માનવી. માથે લેરિયા ભાતની આંટાલી પાઘડી, ડોકમાં સોનાની હાંસડી ને વળી જાતભાતના નકશીકામ કરેલ …

‘‘આ ક્ષણેથી તમે લાલજી સુથાર નહિ, પણ નિષ્કુળાનંદ સ્વામી..’’

ભોગ અને ભયને પડતાં મૂકી જાણનાર ભડવીરના ભાલ જેવો ભાણ ઝંકોળા દઈ રહ્યો છે, અફાટ રણની રેતી ધગી રહી છે, જન્મકુંડળીના ગ્રહની વક્રદ્રષ્ટિનો સંતાપ સહેતી નારાયણીના ઉરમાંથી ઉઠતી વેદના …

ભક્ત કવિ હરદાસ

‘ચારણ! કંઈક કમાવાનો ઉધમ કરો.’ મોરબીના હરદાસ ગઢવીને તેનાં પત્નીને કહ્યું. ‘શું ઉધમ કરું ?’ હરદાસે ભાર્યાને પૂછયું. ‘ચારણના દીકરા છો, કાવ્યરચનાઓ કરી ક્યાંક દેશપરદેશ જાઓ! અને બે પૈસા …

એક સ્ત્રીના અદ્ભૂત સમર્પણની વાત

અગિયારસો વરસ પહેલાં દક્ષિણમાં ‘‘વાચસ્પતિ મિશ્રા’’ નામના મહાવિદ્વાન પુરુષ થઈ ગયા, જેમણે ષડ્‌શાસ્ત્રો આદિ ઘણાં પુસ્તકો પર ટીકા કરેલી, સંસ્કૃત જગતમાં સુવિખ્યાત છે. રાજસભામાં અગ્રગણ્ય હોઈ એક ઘડીની ફુરસદ …

આ તે દંડ કે દાન ?

સોલંકીયુગની આ એક ઘટના, દીવા જેવી ચોખ્ખી વાતનો અણસાર આપી જાય છે કે, ત્યારે સિદ્ધરાજે જો એક પિતાની અદાથી પ્રજાનું પાલન કર્યું હતું, તો પ્રજા સંતાન જેવા સ્નેહ-પૂર્વક એમની …

ગાયોની વહારે ચડનાર વીરાંગનાની વાત

સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …

દુષ્કાળમાં કાઠી દરબારોની સખાવત

કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …

કાઠીનો દીકરો

ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …

દુકાળમાં રોટલો ને ઓટલો

દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …
error: Content is protected !!