Category: માતાજી

શ્રી કામાખ્યા દેવી મંદિર — ગુવાહાટી (આસામ)

કામાખ્યા દેવી મંદિર માની ૫૧ શક્તિપીઠોમાં તાંત્રિક ક્રિયાઓ માટે સૌથી મશહૂર છે. શક્તિ સ્વરૂપ માં સતીની ૫૧ શક્તિપીઠમાં સૌથી અધિક પુરાણું મંદિર છે કામાખ્યા દેવીનું મંદિર છે. કામાખ્યા દેવીનું …

શ્રી જ્વાલાદેવી મંદિર – કાંગડા (હિમાચલ)

જ્વાલાદેવી મંદિર માંની ૫૧ શક્તિપીઠોમાનું એક છે. શક્તિપીઠ એ જગ્યા છે જ્યાં માં સતીનાં દેહ ત્યાગ પછી ભગવાન વિષ્ણુનાં ચક્ર દ્વારા માં સતીનાં અંગો કપાઈને પડયાં હતાં. આખાં ભારતવર્ષમાં …

મહાશક્તિ સ્વરૂપ આઈ શ્રીખોડિયાર

માં ભગવતી ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા આપણે આજ વેબસાઇટ પર પહેલા જોઈ ગયા. હવે વાત કરવી છે માતાજીની લીલા અને પરચાઓની. મહાદેવ ના વરદાન થી મામડીયા ચારણના ઘેર સ્વયં …

શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવડનો ઇતિહાસ

આજે કાલાવાડ એ જામનગર જીલ્લા નો સૌથી મોટો તાલુકો છે. જે વર્ષો પુર્વે કાઠી રાજ સંસ્થાન હતુ. દરબાર શ્રી કાળા માંજરીયાને શીતળા માતા ને સ્વપન મા આવી ને કહેલુ …

શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર ની પ્રાગટ્ય કથા

સમય ક્યારેય કોઇની રાહ જોવા થોભતો નથી. કાળ પોતાનું કાર્ય પોતાની ગતિ પ્રમાણે કર્યે જાય છે. અનેક અલૌકિક અને અનન્ય ઘટનાઓ જોવા કે માણવા પણ તે ઘડીભર થંભતો નથી. …
error: Content is protected !!