Category: પોપટભાઇ પટેલ- ઘેલડા

“પાટીદારોમાં આણું અને ટંક” ગ્રામ્ય જીવનના સ્તંભ- 45

આજથી પચાસેક વર્ષ પહેલાં દીકરીના લગ્ન નાની ઉંમરે થતા હતા. લગ્ન વખતે દીકરી એક લોખંડની પેટી જેને ટંક(ટ્રંક) કહેવાય તેમાં પોતાના ગજા પ્રમાણે કપડા ને બીજી કેટલીક તે જમાનામાં …

“ઉકરડી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 44

ઉત્તર ગુજરાત અને લગભગ આખા ય ગુજરાતમાં લગ્ન પ્રસંગે ઉકરડી બેસાડવાની વિધિ થાય છે. ઉકરડી રાતના સમય બેસાડવામાં આવે છે પ્રગટાવેલ રામણદીવો અને પાણી ભરેલ તાંબાનો લોટો હાથમાં લઈ …

“અંતિમયાત્રા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 43

ગ્રામ્યજીવન એક અનોખું જીવન હતું. આજથી પચાસેક વરસ પહેલાં કોઈના ય ઘરે દીકરા દીકરીનો જન્મ હોય, કોઈના ઘરે રાંદલ હોય, નવા ઘરનું વાસ્તુપુજન હોય, લગ્ન પ્રસંગ હોય કે પછી …

“ચુરમાના લાડું” ગ્રામ્ય જીવનના સ્તંભ- 42

ઉત્તર ગુજરાત એટલે સાગર ડેરી, બનાસ ડેરી અને સાબર ડેરીનો કમાન્ડ એરિયા.. ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનના પચાસ ટકાથી ય વધારે દૂધ ઉત્પાદન કરતો વિસ્તાર.. એમ કહીએ તો નર્યો દુધાળો …

“પાણીના સ્ત્રોતો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 41

પાણી જીવમાત્રને જરૂરી છે.જળ એજ જીવન એમ પણ કહેવાય છે. શહેરોમાં પાણી એકમાત્ર વાપરવાનુને પીવાનુ જ પાણી જોઈએ. આપણે ગ્રામ્ય સંસ્કૃતિને જીવન શૈલીને જોઈએ તો ગામમાં ખેતી અને પશુપાલન …

શ્રી ચેતન હનુમાન દાદા અને હેડુવા (હનુમંત) અને ખદલપુરા શાખ(ઓળખ)ની દંતકથા (ઈતિહાસ)

ઉઝા કડવા પાટીદારોની મા ભોમ છે. ગુજરાત ભરના કડવા પાટીદારો ઉઝાના વતની છે. કાળક્રમે રસાળ જમીન પર ખેતી કરવા કારણસર કે અન્ય કારણોસર ઘીમે ઘીમે પાટીદારો શરૂઆતમા ઉઝાની આજુબાજુને …

શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાનો ઈતિહાસ

ભાટ અને વહીવંચા એવી વાતો કરે છે કે…….. પ્રાચીનકાળમા ભગવાન ભોળા મહાદેવે સ્વહસ્તે પોતાના પટરાણી દેવી શ્રી ઉમિયાજીની સ્થાપના કરી હતી ત્યારથી તે સ્થાન ઉમિયાપુરીના નામથી ઓળખાતુ હતુ. સમયના …

“અશ્વસવારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 40

મારા ગામે શ્રી મણીલાલ બાપુજી મહેતા.. જ્ઞાતિએ વણિક…વરસો પહેલાં બાજુના ગામ કુકવાવથી અમારે ગામ સ્થાયી થયેલ. ધંધો વેપારને ધારધીરનો, શોખે ઘોડો.. તેઓ મણીલાલ મોટા જિનવાળાથી જાણીતા હતા..તેમનું જિન દેત્રોજ …

“પ્રાચીન ઋષિ સંસ્કૃતિ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 39

સંપૂર્ણ વિશ્વમાં ભારતના ઋષિમુનીઓએ શોધી કાઢેલ સૌથી જુની ગણત્રીઓ એટલી સૂક્ષ્મ છે કે જેના પર આપણે ગૌરવ લઈ શકીએ…તે રીતે દરેક પ્રકારના સંખ્યાના તેમના આંકડા … ભારતમાં જ, નક્ષત્રોની …

“ટપાલી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 38

માનવી એક સામાજિક પ્રાણી છે. સતત એકબીજા સંપર્કમાં રહી માહિતગાર રહેવું તે તેનો મૂળ સ્વભાવ છે. આજથી પચાસેક વરસ પહેલાં માણસ માણસ વચ્ચેનો સંદેશા વ્યવહાર જુજ હતો…ગામડાઓ ખુબ જ …
error: Content is protected !!