Category: ગ્રામ્ય જીવનના સ્તંભ

“વીંછી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 15

વરસો પહેલાંની વાત છે. મારા ગામમાં ઠાકોરની એક બાઈને વીંછી કરડ્યો હતો. તેને એક ઝોળીમાં નાખી અમારા ગીધાભાઈ પાસે લાવ્યા હતા. મારેને ગીધાભાઈ વચ્ચે ઉંમરનો તફાવત ધણો પણ તો …

“ઢોલી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 14

હીરો બજાણીયો… ગામથી ઓતરાદા ખરાવાળની કોરે તેના પરિવાર સાથે “મલ્લી”(ઘરનો એક પ્રકાર)માં રહે.. ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય, આગ લાગે, ગામ પર કોઈ વિપત આવી પડે, વધુ વરસાદને લઈ …

“ભુવા અને ભૂત-પ્રેત” ગ્રામ્ય જીવનના સ્તંભ- 13

વજી અમારા ગામના સવજીની વહુ.. બોલાવે ચલાવે ચાલ ચલગતે બહુ જ સારી. હસી મજાક પણ ગમે અમને આ નામ સવજીને વજી બહુ ખાસ લાગતું. કેમ કે તે બેઉ નામથી …

“કૃષિ સહાયક-મેઘા મહેતર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 12

અગાઉના સમયે આખેઆખુ ગ્રામ્યતંત્ર ગરાગવટી પર ચાલતુ. વાળંદ, સુથાર, કુંભાર તમામ વસવાયા કોમ ગરાગવટી પ્રથા પર જ હતી. મેઘા મે’તર અમારા ખેતીના દરેક કામકાજે મદદ કરે પછી ભલેને વાવણી …

“બકરી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 11

ચુંડો રબારી જણાવ્યા મુજબ અગાઉના જમાનામાં રબારી કોમમાં માલ પરથી માલદાર ગણાતો.. માલ એટલે દૂધાળાં ઢોર. એમાં ય વળી બે ભાગ.. એક મોટો માલને નાનો માલ .. મોટો માલ …

“ગાય” ગ્રામ્ય જીવનના સ્તંભ- 10

ભુરાભાઈ રબારી,ગામના એકમાત્ર રબારી, ગાયો રાખે, ઢોરની નાની મોટી બિમારીના દેશી ઈલાજે ય કરે ગાય અંગે તેમની જાણકારી ય ભારે.. મેં એકવાર તેમને પુછેલું કે ગાય કેટલા વરસ જીવે? …

“ભેંસ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 9

અમારા રતિભાઈ બંકા એટલે જોઇતાકાકાના સુપુત્ર. અમારા કાકાને બળદની માસ્ટરી.. બંકાને ભેંસની માસ્ટરી… તેમની જાણકારી મુજબ…. વિશ્વના પ્રાણી જગતમાં ભેંસનું સ્થાન ઉમદા અને અિદ્વતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસનું …

“મદારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 8

આજના યુગમાં પણ કંટાળેલ માણસ મનોરંજન શોધે છે. મનને રંજન આપે તે મનોરંજન… આજના યુગમાં ટી.વી. મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો, નાટ્યગૃહો વિગેરે છે. અગાઉના જમાનામાં પણ માણસ રોજની ઝંઝાળમાંથી છુટી મનોરંજન …

“દરજી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 7

અગાઉના કાળમાં આજની જેમ દરજીઓ સિવવાની દુકાનો ધરાવતા નહોતા… અમારા જ ગામના આજથી પચાસેક વરસ પહેલાંની વાત કરીએ. તભા મેરઈ અમારા મેરઈ. જીભ થોડી પકડાય.. ‘ત’ને ‘ટ’ બોલે.. શરીરે …

“બળદની ખાસીયતો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 6

જોઈતાકાકા પટેલ… અમારા જોઈતાકાકાને ખેતી તો ખરી પણ બળદના ય ભારે શોખીન અને જાણકારે ય ખરા… તે કહેતા.. બળદના અનેક પ્રકારને લક્ષણો છે. ખોડીલો બળદ કોને કહેવો? ૧.પાસાબંધ:-જે બળદને …
error: Content is protected !!