Category: કાઠીયાવાડ

ગૌ રક્ષક રાજવી શ્રી જીવાવાળા

કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ …

દરબાર જગાવાળા

એક દિ’ કોઈ અદાવતીઆએ રાજકોટની કોઠીમાં જઈને ગળકોટડીના કાઠી દરબાર જગાવાળાની વિરૂદ્ધ કાન ભંભેરણી આદરી. ગોરો અમલદાર માંજરી આંખ્યું ફાડીને વાત કહેનારની માથે મીટ માંડી ગુજરાતી જબાન પકડે છે …

સિંહણ નો સવાર

નાગેશ્રીમાં કાંથડ વરુ કરીને દરબાર, નાગશ્રીમા અડધો ભાગ અને પોતાના બીજાં પાંચ ગામ : બારમણ, સમઢીયાળ, રાવકી, પાટી, અને નેસડી. પડોશમાં દંતા કોટીલા જેવાની ભીંસ, બીજી બાજુ ભાવનગરના મહારાજ …

પછીતપાટીઃ (કાઠી દરબારો ના ગ્રુહ સજાવટ નુ નમુનેદાર નજરાણુ)

અનેક યુધ્ધો અને સ્થંળાતંરો વેઠી ને સૂર્ય ની એકનિષ્ઠ સાધના સાથે જીવન મા કલા તત્વો પચાવનાર કાઠી દરબાર સમાજ ઘર શણગાર થી માંડી નાની મોટી બાબતો માં કંઇક અનોખી …

આપા રામવાળા (ઢસા) ની માણકી

ઢસા ના આપા રામવાળા ને હૈયે આજ અજંપો છે. આમ કોઈ વાત નું દુઃખ નથી. ધીંગી ખેડ છે. પાંચ કંધોતર દીકરા છે. માલ-ઢોર છે. આપા ને એની આખ નુ …

🦁 સાવજ ની ભાઇબંધી 🦁

કાઠીયાવાડ મા કોક દિ ને એય ભુલ્યો ય પડજે ભગવાન, પછે થાજે મારો મેમાન…એ તને સરગે ય ભુલાવુ શામળા!! કાઠીયાવાડ ના સંસ્કાર, વિવેક ભગવાન ને પણ સ્વર્ગ ભુલાવી દે …

રાખડી નુ ઋણ – ભાણ પટગીર

ગુંદાના દરબાર ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપ કરી લીધી એટલે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું આદર્યુ. કાળો બોકાસો બોલાવ્યો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે …
error: Content is protected !!