Category: અજાણી વાતો

વાણિયણનો દિકરો રૂડી જાન લઇને આવ્યો અને રાજપુતાણી નો દિકરો જાન દઇને આવ્યો…

પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …

ગાયોની વહારે ચડનાર જીવાજી ઉમટ

ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …

ભવાઈ મંડળીમાં વેશ ભજવનાર ત્રિક્રમ વ્યાસે જ્યારે બહારવટિયાઓ સાથે બાથ ભીડીને સાચે સાચ વેશ ભજવી બતાવ્યો

૧૯૦૫ની સાલની આ વાત છે. મોરબી પાસે આવેલા બગથલા ગામમાં એક ભવાઈ મંડળી આવી. રોજ રાતે એ મંડળી ભવાઈ કરે અને ગામના લોકોને ખુશ ખુશ કરી મૂકે. ભવાઈમાં જાત …

પાળીયાદમાં હજું પણ પીરાણા પ્રગટ છે એનું જીવતું જાગતું પ્રમાણ, અદભુત ઘટનાની વાત

હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી …

ડુંગરીયા દાદા

આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …

જવાંમર્દ જેઠીજી ઝાલા અને વણઝારીઓના અદ્ભુત બલીદાનની ગાથા

સવારનો પહોર છે. વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે. એટલામાં પાદરેથી સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા? …

ગામનાં રક્ષણ માંટે ત્રણ ત્રણ જીવોએ આપેલા બલિદાનની વાત

સાન્થલ ગામમાં એકબાજુ ગામનાં બધાં આબાલવૃદ્ધ સૌ ગામવરમા જમવા માટે સુંવાળા ગામે ગયેલા છે જ્યારે બીજી બાજુ દરબાર વેગડસિંહને ત્યાં વિવા વાજમનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. આવો મોકો જોઈને …

આગમ ઊકેલ તી ચારણની ત્રણ ખાંભીઓ

પથારીમાં બગાસું ખાતી કરમાબા રાતનાં કરુણ દૃશ્યને યાદ કરીને આંખો બંધ કરી દેતી હતીં ત્યાં તો એનાં હૈયૈ બેઠેલો રદિયરામ બોલી ઉઠયો. કરમા કરમા તારો વીસ વરસનો જવાન મોકોજી …

મામાની ગાયની વ્હારે ચડનાર શૂરવીરની વાત

ધ્રુબાંગ..ધ્રુબાંગ બુંગીયા ઢોલ માથે ડાંડી પડી, ઢોલ પીટનારો બોલતો જાય છે સીમાડેથીં ધણ આંતરી હાલ્યા જાય છે, વીહ ઘોડા ના ડાબલા ઠબ ઠબી રહ્યા છે ને પચાહ ગાનું ખાંડુ …

ભાઈબંધ માંટે ખાંભી થઇ ખોડાણો

મારૂં તો ઠીક પણ મારાં મિત્રનાં ઢોર જાસે તો જીવન ઝેર થાય મરીજાવ તો કુરબાન છે તારોડીયા ભાતની ઓઢણી ઓઢેલી નવોઢા સરખી રાત ધરતી માથે વહી રહીં છે. દુગારી …
error: Content is protected !!